Home > Gallery > 2021 > નવરાત્રિના પ્રથમ દિવસે ઠાકોરજીની આરતી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા ખેડામાં નવરાત્રિના પ્રથમ દિવસે ઠાકોરજીની આરતી ઉતારતા પૂ.શાસ્ત્રીજી સ્વામી અને પ્રસાદના યજમાન પૂ. સ્વામીશ્રીના આત્મીય પ.ભ. શ્રી પ્રવિણભાઈ પટેલ – ગોંડલ તથા સુપુત્ર પિયુષભાઈ તથા ગુરુકુળના બાલુડાઓ.