વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર અલિન્દ્રા ( ખેડા જિલ્લો ) સત્સંગ સમાજ આયોજિત ત્રિદિનાત્મક રાત્રિ સત્સંગ જ્ઞાનયજ્ઞ અંતર્ગત(શ્રી નીલકંઠ ચરિત્ર કથા)
પ્રારંભ:- તા:- ૨/૧૦/૨૦૨૧, શનિવાર, એકાદશી
પૂર્ણાહુતિ :- તા:- ૪/૧૦/૨૦૨૧ , સોમવાર
સમય :- રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦
વક્તા:- શા.શ્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી
તથા પૂ.વિવેકસ્વરૂપદાસજી સ્વામી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા ખેડા
પ્રેરક :- પ.પૂ.સદ્.શા.શ્રી ભક્તિજીવનદાસજી સ્વામી